Google Launch Gemini 2.0 Pro: ડીપસીક લોન્ચ કરતાંની સાથે જ દુનિયાભરમાં તેની હોહા થઈ ગઈ હતી. એને ટક્કર આપવા માટે હવે ગૂગલ દ્વારા તેનું નવું AI મોડલ જેમિની 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગૂગલ દ્વારા જેમિની 2.0 ફ્લેશ થિંકીંગ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.