વરસામેડીની ખાનગી કંપનીએ ૪.૯૩ કરોડનું લાકડું ખરીદી તેની સામે બાકી નીકળતી રકમ ન ચૂકવી
ગાંધીધામ: ગાંધીધામ રહેતા લાકડાનાં વેપારી સાથે અંજારનાં વરસામેડી સીમમાં આવેલી ખાનગી કંપનીએ ૨.૯૧ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો. જેમાં દિલ્હી રહેતા ખાનગી કંપનીનાં ડાયરેક્ટર પતિ – પત્નીએ ફરિયાદીની લાકડાની કંપનીમાંથી કુલ ૪.૯૩ કરોડ રૂપિયાનો લાકડું ખરીદયો હતો જેની સામે કુલ ૨.