મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની નવેમ્બર ૨૦૨૪ મહિનામાં શેરોમાં રૂ.૨૧,૬૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી છે. જે ઓકટોબર ૨૦૨૪માં થયેલી રૂ.૯૪,૦૧૭ કરોડની ચોખ્ખી વેચવાલીની તુલનાએ ઓછી રહી હોવાનું નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ના આંકડા દર્શાવે છે.
નવેમ્બર મહિનામાં શેરોમાં વેચવાલી છતાં ૨૫થી ૨૯, નવેમ્બર દરમિયાન એફપીઆઈઝની વેચવાલી મર્યાદિત થવા સાથે ચાર દિવસ ખરીદદાર બનતાં આ સપ્તાહમાં રૂ.