Image: Freepik |
Tapan Murder Case : ભાજપના પૂર્વ કૉર્પોરેટરના પુત્રની પોલીસની હાજરી છતાં સયાજી હૉસ્પિટલમાં થયેલી કરપીણ હત્યાના બનાવમાં કારેલીબાગ પોલીસે સૂત્રધાર બાબર પઠાણ સહિત છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.