What You Should Eat Before Sleep? ઘણી વ્યક્તિને વારંવાર ખરાબ સપનાઓ આવતા હોઈ શકે છે. આ ખરાબ સપના આવવાનું કારણ ઘણા છે, પરંતુ હાલમાં એક સ્ટડી કરવામાં આવી છે જેમાં એક નવું કારણ સામે આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ સપના આવવા માટે મોડી રાતે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી એ થઈ શકે છે. નવી સ્ટડી પ્રમાણે આ કારણ સામે આવ્યું છે. યુનિવર્સિટી ડે મોન્ટ્રીયલના ડૉક્ટર ટોર નાઇલ્સન દ્વારા એક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે મોડી રાતે લીધેલા ખોરાકને કારણે એ શક્ય છે.