– ઓલપાડના માસમા ગામે ડુપ્લીકેટ ઘી, તેલ, પાનમસાલાની ફેટકરીઓ પકડાઇ રહી છેઃ અધિકારીઓ મૌન રાજકીય નેતાઓની ભાગબટાઇનો આક્ષેપ
સુરત
ઓલપાડના
માસ્મા ગામમાં છેલ્લા એક વર્ષમાં ડુપ્લીકેટ ઘી, તેલ, પાન મસાલાની ફેકટરી પકડાઇ હોવાછતા આ ઘંધો આજે પણ બેરોકટોર ચાલી રહ્યો છે. ફુડ
એન્ડ ડ્રગ્સ વિભાગ કડક કાર્યવાહીની વાતો કરે છે.