23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરચંદ્રાલા ગામમાં તંત્રના સર્વે દરમિયાન કમળાના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યાં

ચંદ્રાલા ગામમાં તંત્રના સર્વે દરમિયાન કમળાના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યાં



શંકાસ્પદ પાણીજન્ય રોગચાળો કમળાનો હોવાનું ખુલ્યું

કુલ દર્દીઓની સંખ્યા ૧૯, ત્રણ દાખલઃઅસરગ્રસ્ત વિસ્તારમાં ઓઆરએસ, શેરડી-ચણાનું
વિતરણ

ગાંધીનગર :  ચંદ્રાલામાં છેલ્લા બે દિવસથી પાણીજન્ય કમળાના કેસ
પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આજે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં
વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય