31 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, જૂન 2, 2025
31 C
Surat
સોમવાર, જૂન 2, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલખાવાની 5 વસ્તુઓ છોડી મહિલાએ ફક્ત 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું!

ખાવાની 5 વસ્તુઓ છોડી મહિલાએ ફક્ત 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું!



Image Source: Freepik

Weight Loss Tips: વજન ઘટાડવું એ કોઈપણ વ્યક્તિ માટે પડકારજનક હોઈ શકે છે. પરંતુ વિચારો કે તમે માત્ર 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડવામાં સફળ થઈ જાઓ, અને એ પણ કોઈ મુશ્કેલ ડાયટ અને ભારે વર્કઆઉટ વિના. આવું જ કંઈક ફિટનેસ કોચ અમાકાએ કર્યું છે. હવે સવાલ એ છે કે, તેના વેટ લોસનું સીક્રેટ શું છે? તો તમને જણાવી દઈએ કે, તેનું સીક્રેટ જાદુઈ નથી. તેમના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના ડાયટમાંથી માત્ર પાંચ વસ્તુ હટાવી દીધી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય