30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી જનરેટ કરશે પાવર, ક્લિન એનર્જી...

ફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી જનરેટ કરશે પાવર, ક્લિન એનર્જી તરફ પ્રયાણ



Sand Battery: એનર્જી સ્ટોરેજ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ફિનલેન્ડની કંપની પોલાર નાઇટ એનર્જી ઇન્ડસ્ટ્રિયલ લેવલની સેન્ડ બેટરી વિષે ખૂબ ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ફિનલેન્ડના પોર્નાઇનમાં સ્થિત છે. આ થર્મલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પાવર જનરેટ કરવા માટે સોપસ્ટોનનો ઉપયોગ કરે છે. સોપસ્ટોન એટલે કે પાવડરનો બનેલો પથ્થરનો ઉપયોગ એનર્જી જનરેટ કરવા માટે કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને તેને આવતાં વર્ષે શરૂ કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય