27 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જુલાઇ 5, 2025
27 C
Surat
શનિવાર, જુલાઇ 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલશું તમે પણ તમારા બાળકને રોટલી-પરાઠા સાથે કેચઅપ આપો છો? સ્વાસ્થ્યને થઈ...

શું તમે પણ તમારા બાળકને રોટલી-પરાઠા સાથે કેચઅપ આપો છો? સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન



Feeding Roti with Ketchup Side Effects: આજના સમયમાં બાળકોની ખાવાની આદતો ઘણી બદલાઈ ગઈ છે. ભાગદોડ ભર્યા જીવન, કામ કરતા માતા-પિતાના વ્યસ્ત જીવનશૈલી અને બજારમાં ઉપલબ્ધ રેડી ટુ ઓર્ડર ફૂડના વિકલ્પને કારણે બાળકોને ગમતો ખોરાક આપવો સરળ લાગે છે. જેમકે રોટલી સાથે કેચઅપ આપવું. બાળકોને કેચઅપનો ખાટો-મીઠો સ્વાદ એટલો ગમે છે કે તેઓ તેને દરેક વસ્તુ સાથે ખાવાનું પસંદ કરે છે. ઘણી વખત મમ્મી લંચ બોક્સમાં બાળકો માટે કેચઅપ સાથે રોટલી, પરાઠા અથવા સેન્ડવીચ પેક કરે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે દરરોજ કેચઅપ ખાવાથી બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાન થઈ શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય