– લિંબાયતમાં
બિમારીના લીધે મહિલાએ ફાંસો ખાધો
સુરત, :
સુરતમાં
આપધાતના બે બનાવમાં પાંડેસરામાં શુક્રવારે બપોરે પુત્રએ દારૃ પીવાની ના પાડતા માંઠુ
લાગતા પિતા અને લિંબાયતમાં શુક્રવારે સાંજે બિમારીના લીધે મહિલાએ આત્મહત્યા કરી હતી.