24 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકાજાવદર ગામે પિતા-પુત્ર પર 5 સંબંધીનો તિક્ષ્ણ હથિયારો વડે હુમલો

કાજાવદર ગામે પિતા-પુત્ર પર 5 સંબંધીનો તિક્ષ્ણ હથિયારો વડે હુમલો


– બન્ને પક્ષે સાસામે લગ્ન કરાયા હતા, બન્ને રિસામણે હોવાની તકરાર કારણભૂત 

– પત્ની રીસામણે હોવાની દાઝમાં કરાયેલાં હુમલામાં ગંભીર  રીતે ઈજા પામેલાં પિતા-પુત્રને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા

ભાવનગર : સિહોર તાલુકાના સખવદર ગામમાં રહેતા પિતા-પુત્રને પત્ની રીસામણે હોવાની દાઝ રાખી પાંચ શખ્સે કુહાડી,તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા પિતા-પુત્રને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવની વિગત એવી છે કે, સિહોર તાલુકાના સખવદર ગામમાં રહેતા અને રામપરા મેલડી માતાજીના મંદિર પાસે દુકાન ધરાવતા કાળુભાઈ અરજણભાઈ ચાવડાના નાનાભાઈ કાનાભાઇના લગ્ન ગામમાં રહેતા રાધિકાબેન વશરામભાઇ કોતર સાથે થયા હતા.અને કાળુભાઈના મોટા બહેન માયાબેનના લગ્ન કાનાભાઇના મામાજી રણજીતભાઇ વશરામભાઇ કુવાડીયા સાથે થયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય