વાતાવરણ સાનુકૂળ રહ્યાનાં પગલે
ચિલોડા, જાખોરા પંથકમાં બટાટા કાઢવાનું શરૃ : વેફર બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં લાલા બટાટાનો ભાવ મણનાં રૃપિયા ૨૭૫ આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં શિયાળુ મોસમ દરમિયાન બટાટાનું વાવેતર ૧૮
હજાર હેક્ટર ઉપરાંત વિસ્તારમાં કરવામાં આવ્યુ હતું. હવે ખેડૂતો દ્વારા ખેતરમાંથી