ગત ફેબુ્રઆરીના કિસ્સામાં ફરિયાદ નોંધાઇ
તમે ઇરાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યાનું જણાવીને ગઠિયાઓએ ખાનગી કંપનીના મેનેજરને શીશામાં ઉતાર્યો હતો
ગાંધીનગર : શિક્ષિત લોકોને ડિજીટલ એરેસ્ટના નામે શિકાર બનાવતી ગઠિયા
ગેંગ સામે વધુએક ફરિયાદ નોંધાઇ છે. ફેબ્આરી મહિનામાં બનેલા બનાવ સંબંધે સાઇબર