17 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
17 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે

ધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે


– ચૂંટણી પંચની જાહેરાત સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ

– 32,475 ઉપરાંતના મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ 

ધંધુકા : ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. જે અંગેની સત્તાવાર જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.  આ સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય