23 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 23, 2024
23 C
Surat
સોમવાર, ડિસેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગર“ઇ-સરકાર”ના માધ્યમથી એક ક્લિકમાં જાણી શકાશે ફાઇલનું સ્ટેટસ, 26 સરકારી વિભાગોનો કરાયો...

“ઇ-સરકાર”ના માધ્યમથી એક ક્લિકમાં જાણી શકાશે ફાઇલનું સ્ટેટસ, 26 સરકારી વિભાગોનો કરાયો સમાવેશ



E-Government : ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની પહેલ એટલે “ઇ-સરકાર”. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં સફળતાપૂર્વક સંચાલિત ઇ-સરકાર પ્રોજેક્ટમાં વર્ષ 2021 થી 2024 સુધી ક્રિએટેડ ઇ-ટપાલ્સની અંદાજિત કુલ સંખ્યા 1 કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે 31 લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. વધુમાં, આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા 1.20 લાખથી વધુ યુઝર્સની નોંધણી કરવામાં આવી છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય