34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીસોશિયલ મીડિયાને DoTનું અલ્ટીમેટમ: તેમના પ્લેટફોર્મ પરથી ટેલિકોમ ફ્રોડ દૂર કરવાની ચેતવણી,...

સોશિયલ મીડિયાને DoTનું અલ્ટીમેટમ: તેમના પ્લેટફોર્મ પરથી ટેલિકોમ ફ્રોડ દૂર કરવાની ચેતવણી, નહીં તો થશે દંડ



DoT Give Ultimatum  to Social Media: સરકાર દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. હવેથી સોશિયલ મીડિયા પર જેટલા પણ ટેલિકોમ ફ્રોડ થાય છે, તેને દૂર કરવાનું બીડું સરકાર દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા મેટા, ગૂગલ અને X જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. આ અલ્ટીમેટમ 28 ફેબ્રુઆરી સુધીનું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમના પ્લેટફોર્મ પર જે પણ સર્વિસ અથવા તો ઍપ્લિકેશન હોય, જે કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશનને બદલી શકે છે, તેને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય