વધુ એક બ્લોક બનાવવાનો હોવાથી જગ્યા ખુલ્લી કરવા માટે
ચાર દાયદા જુના આસોપાલવ ઉપરાંત અન્ય દુર્લભ ઝાડ ઉપર કુહાડી
ફરી વળીઃઅગાઉ એક બ્લોક માટે ૪૦ વૃક્ષો કપાયા હતા
ગાંધીનગર : ગાંધીનગરમાં છેલ્લા એક દશકામાં વિકાસ એટલો બધો ગાંડો થયો છે
કે પર્યવરણની કે વૃક્ષોની કોઇ પરવાહ કરવામાં આવી નથી.