Podar International School In Bhavnagar : ભાવનગરની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો ભણાવતા સ્કૂલને રૂ.1.80 લાખનો દંડ કરવાની સાથે નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં DEO દ્વારા નોટિસનો ત્રણ દિવસમાં જવાબ આપવા સ્કૂલને આદેશ કરવામાં આવ્યો છે.
NCERTની જગ્યાએ ખાનગી પ્રકાશનના પાઠ્યપુસ્તકોથી ભણાવતા