30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરરેશનકાર્ડમાં e-KYC માટે નોટબંધી જેવી લાઈનો, લોકો પરેશાન, પુરવઠા તંત્ર સામે સવાલો...

રેશનકાર્ડમાં e-KYC માટે નોટબંધી જેવી લાઈનો, લોકો પરેશાન, પુરવઠા તંત્ર સામે સવાલો ઊઠ્યા



My Ration App e-KYC : રેશનકાર્ડમાં e-KYC થયું નહીં હોય તો રાશનનું અનાજ નહીં મળે તેવા નિયમના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે. રાજ્યમાં ઘણી જગ્યાએ e-KYC પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઉભા થતાં નોટબંધી જેવી લાઇનો લાગી રહી છે. આ સંજોગોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.

ટેકનિકલ પ્રશ્નો ઊભા થતાં લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે : નાગરિક પુરવઠા વિભાગ

રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય