– 4 દાયકાથી વિશ્વનો સૌથી મોટો જહાજ ભાંગવાનો ઉદ્યોગ ધમધીમી રહ્યો છે તે
– મહુવા ડિવિઝનનો પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે મગાયો : સવારે ૯ વાગ્યાથી 10 જેસીબી દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ થશે
તળાજા : વિશ્વનો સૌથી મોટો જહાજ ભાંગવાનો ઉદ્યોગ છેલ્લા ચાર દાયકાથી જ્યાં ધમધમી રહ્યો છે તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ખાતે ગૌચર અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને હટાવવા માટે આવતીકાલ તા. ૨૫ને સોમવારથી કાર્યવાહીનો પ્રારંભ થશે.
તળાજાના ડેપ્યુટી કલેક્ટર મકવાણાના જણાવ્યા અનુસાર ગેરકાયદે દબાણો હટાવવા માટે તા.