ચિલોડાથી દહેગામ રોડને ફોરલેન કરવાની સાથે
વાહનોની સંખ્યા વધવાથી સર્જાતા અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે રૃપિયા ૧૪૭ કરોડનો ખર્ચ અંદાજ મુકાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લના તાલુકા વિસ્તારમાં અને જિલ્લાની હદને
જોડતાં માર્ગોનું નેટવર્ક સુધારવા હાથ ધરાયેલી યોજના અંતર્ગત ચિલોડાથી દહેગમ રોડને
ફોરલેન કરવાની કામગીરી શરૃ કરાઇ છે.
જોડતાં માર્ગોનું નેટવર્ક સુધારવા હાથ ધરાયેલી યોજના અંતર્ગત ચિલોડાથી દહેગમ રોડને
ફોરલેન કરવાની કામગીરી શરૃ કરાઇ છે.