Representative Image |
Third First Celebration : કડી જીઆઈડીસીમાં આવેલી ખોખા બનાવતી એક ફેકટરીમાં રાજસ્થાનથી મોટાપાયે લાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના કટીંગની પ્રવૃતીઓનો પર્દાફાશ ગાંધીનગર સ્થિત રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો હતો. આ જગ્યાએથી દારૂની હેરાફેરી કરી રહેલા 9 આરોપીઓ પકડાઈ ગયા હતા.