33 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
33 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતCricket: છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર

Cricket: છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર


એનેકે બોશ્વના અણનમ 74 રનની મદદથી સાઉથ આફ્રિકાએ A વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે પરાજય આપીને આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ બેથ મૂનીના 44 તથા એલિસ પેરીના 31 રનની મદદથી પાંચ વિકેટે 134 રન બનાવ્યા હતા.

આફ્રિકન ટીમ માટે અયબોંગા ખાકાએ 24 રનમાં બે વિકેટ ખેરવી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકન ટીમે 17.2 ઓવરમાં બે વિકેટે 135 રન બનાવીને મેચ જીતી લીધી હતી. એનેકે બોશ્વે 48 બોલની ઇનિંગમાં આઠ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. ઓપનર તથા સુકાની લૌરા વોલવાર્ડે 37 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય