Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકા દ્વારા પદાધિકારીઓ અધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભ પાછળ લગ્ન સમારંભની જેમ હવે લાખોના ખર્ચે થઈ રહ્યો છે. મિલન સમારંભ માટે માત્ર રૂપિયા 35,000 ફાળવવામાં આવે છે તેની સામે અંદાજિત ખર્ચ રૂ.ચાર સુધી પહોંચતા વિવાદ સર્જાયો છે.
વડોદરા મહાનગર પાલિકાના શાશકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હમેશા તત્પર રહે છે. પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ અને કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહ મિલન સમારંભ યોજાય છે.