નદી કિનારાના ગામોમાં ગેરકાયદે સ્ટોક
તંત્રને રજુઆત છતા કાર્યવાહી થતી નથી : સ્થાનિક તંત્ર પણ રેતીચોરો સાથે ભળેલું હોવાથી ગ્રામજનોમાં રોષ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતીચોરીની
પ્રવૃત્તી વધી રહી છે ત્યારે તાલુકાના મગોડી ગામ ખાતે ખારી નદીમાંથી રેતી ચોરી
કરીને તેનો ગેરકાયદેરીતે સ્ટોક કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે અને તેમાં
પ્રવૃત્તી વધી રહી છે ત્યારે તાલુકાના મગોડી ગામ ખાતે ખારી નદીમાંથી રેતી ચોરી
કરીને તેનો ગેરકાયદેરીતે સ્ટોક કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે અને તેમાં