સીસી ટીવીમાં બાળા બહાર નીકળતી દેખાઇ
અન્ય યુવતીએ આપઘાત કર્યોે હોવાથી મન લાગતું ન હોવા છતાં પરિવારજનો બાળાને છાત્રાલયમાં મુકી ગયા બાદ ગુમ
ગાંધીનગર : ગાંધીનગરના રાંધેજા ગામે છાત્રાલયમાં રહીને ધોરણ ૧૦માં
અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુમ થઇ જતાં તેના પરિવાર દ્વારા અપહરણ થયાની ફરિયાદ
નોંધાવાતા પોલીસે તપાસ શરૃ કરી છે.