ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ મંજૂરી વગર
ફાયર સેફટી અને ગેરકાયદે વપરાશ સંબંધે ૩૦ દિવસ અગાઉ નોટીસ
અપાઇ હતી ઃ હવે સીલીંગ કરાશે
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેણાંકની જગ્યામાં
છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલ પીજી અને લાઇબ્રેરીઓ ચાલી રહી છે ત્યારે ફાયર સેફ્ટી
તેમજ ગેરકાયદેસર વપરાશ સંદર્ભે અગાઉ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી