માણસાના ડોળીપાળ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત
અનોડીયા અંબાજીપુરાના ખેડૂત પુત્રના મોતથી નાનકડા ગામમાં શોકની લાગણી
માણસા : માણસા તાલુકાના અનોડીયા અંબાજીપુરા ખાતે રહેતા ખેડૂતનો
પુત્ર ગઈકાલે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને ચાલતો ચાલતો ડોડીપાળ બસ
સ્ટેન્ડ નજીક પહોંચ્યો તે સમયે એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી આ