20 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
20 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત...

અલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત બાદ તંત્ર દોડતું થયું



Chemical Found In The Sea Near Alang-Sartan : ભાવનગરના અલંગ-સોશિયા શીપ યાર્ડના દરિયામાં કેમિકલ ફેંકી સમુદ્રી જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકશાન કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો થઈ હતી. જેમાં અલંગથી સરતાનપર સુધીના દરિયાકાંઠામાં ફરી કાળું કેમિકલ ફેંકીને પ્રદૂષિત કરવાના મામલે સરકારી એજન્સીઓ સક્રિય થઈ છે. જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાવનગરની ટીમ સાથે ઇન્ડિયન કોસ્ટ કાર્ડ (ICG) અને વી.ટી.એસ ખંભાતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય