મેટા: મેટાનાં ચારેય મોટાં પ્લેટફોર્મ –
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેસેન્જરમાં આ વર્ષે ભારતમાં મેટા એઆઇ ફીચર્સ ઉમેરાયાં.
વોટ્સએપ: વોટ્સએપમાં ગયા વર્ષે ઉમેરાયેલ કમ્યૂનિટિઝ અને ચેનલ્સને ધાર્યો વેગ
મળ્યો નથી, પરંતુ નવાં નાનાં-મોટાં ઘણાં
ફીચર્સ ઉમેરાયાં.