23 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
23 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટરાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગના દરોડા, બેનામી વ્યવહારો સામે આવે તેવી...

રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગના દરોડા, બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા



Central GST Department Raids In Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે (12મી ડિસેમ્બર) રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગે તવાઈ બોલાવી છે.

આ પણ વાંચો: દ્વારકામાં બોગસ પાસપોર્ટ-વિઝા કૌભાંડ ઝડપાયું, તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય