– સજોડે આત્મહત્યા કરવા ગેસ્ટ હાઉસમાં ગયા હતા
– ગેસ્ટ હાઉસના રૂમમાં મૃતકે મરતા પહેલા લખેલી ચિઠ્ઠીના આધારે પિતાએ મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
ભાવનગર : બોટાદના ટાવર રોડ ઉપર આવેલ યોગી ગેસ્ટ હાઉસમાં ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લઈ યુવાને કરેલી આત્મહત્યા કેસમાં મૃતકની પ્રેમિકાએ પોતાના પુત્રને મરવા મજબૂર કર્યા હોવાની પિતાએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બોટાદના ટાવર રોડ ઉપર આવેલ યોગી ગેસ્ટ હાઉસના રૂમ નં.૦૬ માં ગત તા.