21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
ક્રાંતિવૃત્ત ૨૭૦થી ૩૦૦ સુધીમાં મકર રાશિનો સમાવેશ થાય છે. ઉત્તરા, શ્રવણ અને ઘનિતાનો નક્ષત્ર મકર રાશિમાં સમાવેશ થાય છે. રાશિનું ચિન્હ મૃગના મોઢાવાળો મગર છે. પૃથ્વી તત્ત્વની ચર સ્વભાવની આ સ્ત્રી રાશિ છે. મકર રાશિના જાતકોમાં આળસ અને જિદ વિશેષ જોવા મળે છે.