21 જૂનથી 22 જુલાઈ
ક્રાંતિવૃતના ૯૦થી ૧૨૦ અંશ સુધીના ભાગમાં કેન્સર રાશિનો સમાવેશ થાય છે. આ રાશિ પુનવર્સુ, પુષ્ય અને આશ્લેષ નક્ષત્રમાં આવે છે. આ રાશિનું ચિહ્ન કરચલો છે. જળ તત્વની સરસ સ્વભાવની આ રાશિ છે. કુંડલીના ચોથા સ્થાનમાં બળવાન બને છે કફ પ્રકૃતિ છે.