35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: માત્ર 3 વર્ષમાં નેટવર્થ ઝીરો થતા કંપનીને થયું આવું નુકસાન, જાણો

Business: માત્ર 3 વર્ષમાં નેટવર્થ ઝીરો થતા કંપનીને થયું આવું નુકસાન, જાણો


કોઈપણ કંપની કઈ રીતે જમીનથી ઉંચે આકાશને આંબે છે તેનું સૌથી મોટું ઉદાહરણ એડટેક કંપની બાયજૂસ છે. લાંબા સમયથી કંપની આર્થિક સમસ્યાઓ સાથે ઝઝૂમતી રહી હતી. કંપનીી પાસે કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી. સ્થિતિ તો એવી છે કે હવે કંપનીની નેટવર્થ શૂન્ય થઈ ગઈ છે. બાયઝૂના ફાઉન્ડર રવીન્દ્રને જાતે આ વાત કરી અને જણાવ્યું કે કંપની કઈ રીતે કંપની નીચે પછડાઈ હતી. 

 બાયઝૂ કંપનીના ફાઉન્ડર રવીન્દ્રને શુક્રવારે જણાવ્યું કે, બાયઝૂના ત્રણ પ્રમુખ રોકાણકારોએ વર્ષ-2023માં એક જ સમયે બોર્ડથી રાજીનામું આપવાનું સંકટ હોવાથી સૌથી મોટો આંચકો હતો, જેનાથી કંપની માટે ફંડ એકઠું કરવું અશક્ય થઈ ગયું. એક પ્રેસ કોન્ફરન્સમાં ફેરફાર પ્રત્યે આશાવાદી લાગતા તેમને કહ્યું કે, આજે બાયઝૂની કિંમત ઝીરો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય