29 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
29 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતભાવનગર-સોમનાથ હાઇવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો, સમુહલગ્નની ખુશી માતમમાં છવાઇ

ભાવનગર-સોમનાથ હાઇવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો, સમુહલગ્નની ખુશી માતમમાં છવાઇ



Accident on Bhavnagar-Somnath Highway : રાજ્યના નેશનલ હાઇવે પર સતત અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. 

ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય