20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતભાવનગર: સાવકી માતાની ક્રૂરતા, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવી,...

ભાવનગર: સાવકી માતાની ક્રૂરતા, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવી, પાડોશીઓ આવ્યા મદદે



Gujarat News: ગુજરાતના ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ દીકરીને પંખે લટાકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો. પોતાની ક્રૂરતાને કારણે દીકરી ચીસો ન પાડે તે માટે સાવકી માતે દીકરીના મોઢે સેલોટેપ મારી દેતી હતી. સાવકી માતાની નિર્દયાની જાણ આસપાસના લોકોને હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય