– Lkðwt ð»ko
LkSf Au íÞkhu fBÃÞqxh{kt ykÃkýwt fk{fks Mknu÷wt çkLkkðíkk hMíkk Mk{Syu
નવું વર્ષ નજીક હોય ત્યારે આપણને સૌને પોતાના જીવનને જુદી જુદી ઘણી નવી રીતે, નવેસરથી ગોઠવવાનો ઉત્સાહ જાગતો હોય છે. નવા વર્ષમાં વજન ઘટાડવું છે, સવારે વહેલા ઉઠવું છે, અચૂક ચાલવા જવું છે, ઓફિસનું કામકાજ કેલેન્ડર અને ઘડિયાળને કાંઠે ગોઠવવું છે…