15 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
15 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક, મુખ્ય-પૂરક પરીક્ષાના પરિણામમાંથી શ્રેષ્ઠ પરિણામ...

ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક, મુખ્ય-પૂરક પરીક્ષાના પરિણામમાંથી શ્રેષ્ઠ પરિણામ રહેશે ગ્રાહ્ય



Best of Two Exam In Gujarat : ગુજરાત સરકારે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને રાજ્યના ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક પૂરી પાડી છે. જેમાં વર્ષ 2024માં નાપાસ થયેલા રાજ્યના વિદ્યાર્થીઓના ‘Best Of Two Exam’ હેઠળ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી શ્રેષ્ઠ પરિણામને ગ્રાહ્ય રાખવામાં આવશે.

ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત ‘Best Of Two Exam’માં રાજ્યના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકશે. જેમાં મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી જેનું પરિણામ શ્રેષ્ઠ હશે તે પરિણામને ગ્રાહ્ય રાખવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય