Monsoon Skin Care: વરસાદની ઋતુ ગરમીથી રાહત આપે છે, તો બીજી તરફ તે આપણી ત્વચા માટે અનેક પડકારો પણ લાવે છે. આ ઋતુમાં ભેજ વધે છે, જેના કારણે ત્વચા ચીકણી, બેજાન અને ખીલ જેવી સમસ્યાઓનો ભોગ બની શકે છે. તેથી, આ સમય દરમિયાન તમારી ત્વચા સંભાળ રાખવામાં માટે આ રૂટીન અપનાવો જેથી ચોમાસામાં પણ તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે.
જેલ-બેઝ્ડ ક્લીંઝર
ચોમાસામાં પરસેવો અને ભેજ ત્વચાને ચીકણી બનાવે છે.