26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટસરદાર ધામ વિવાદ મામલે PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, નરેશ...

સરદાર ધામ વિવાદ મામલે PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, નરેશ પટેલના ઈશારે હુમલો કરાયાનો આક્ષેપ



Attack on Jayantibhai Karshanbhai Sardhara : પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને લીધે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે. જોકે મામલો ગરમાતાં હાલમાં પીઆઇ સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો છે. જોકે હજુ સુધી તેમની ધરપકડ કરવાની બાકી છે. 

PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય