– ભાડે વંડો રાખી શખ્સ વેપલો કરતો હતો
– બોટાદ વિભાગીય કચેરીના સ્ટાફે જ્વલનશીલ પ્રવાહી, બોલેરો, જનરેટર, ઈલેક્ટ્રીક મોટર મળી કુલ રૂા. 3.16 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : બોટાદના તાજપર રોડ પર આવેલી મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો શખ્સ ભાડે વંડો રાખી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો રાખી વેપલો કરતો હોવાની બાતમીના આધારે બોટાદ વિભાગીય કચેરીના સ્ટાફે દરોડો કરી જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો મળી કુલ રૂ.૩.