34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીએપલે લોન્ચ કર્યો iPhone 16e: 59,900થી શરૂ થાય છે કિંમત, પ્રો સિરીઝ...

એપલે લોન્ચ કર્યો iPhone 16e: 59,900થી શરૂ થાય છે કિંમત, પ્રો સિરીઝ જેવા છે તમામ ફીચર્સ


iPhone 16e Launch: એપલ દ્વારા તેમની આઇફોનની રેન્જમાં નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલનું નામ આઇફોન 16e રાખવામાં આવ્યું છે. 16eને પહેલાં આઇફોન SE4 રાખવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે આ બજેટ મોબાઇલને પણ હવે આઇફોન 16 સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 59,900થી શરૂ થાય છે. આઇફોન 16eને 21 ફેબ્રુઆરીથી પ્રી-ઓર્ડર કરી શકાશે અને 28 ફેબ્રુઆરીથી એની ડિલીવરી શરૂ કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય