Apple App Store Purchase Transfer: એપલ દ્વારા નવા ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી એક ડિવાઇસમાં ખરીદેલી સામગ્રીને બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાશે. તેમાં એપ્સ અને મ્યુઝિક સહિત દરેક વસ્તુનો સમાવેશ થાય છે. એપલે એની જાહેરાત તેમના વેબસાઇટના સપોર્ટ પેજ પર કરી છે. જો કે આ ફીચર ફેમિલી શેરિંગથી અલગ છે.
એકથી વધુ એપલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર માટે ફીચર