18 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
18 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવડોદરામાં અકોટા બ્રિજ પર વધુ એક કાર પલટી, દારૂ પીધેલા બે મિત્રોનો...

વડોદરામાં અકોટા બ્રિજ પર વધુ એક કાર પલટી, દારૂ પીધેલા બે મિત્રોનો બચાવ



Vadodara Drink and Drive : વડોદરામાં દારૂના નશામાં બેફામ રીતે કાર હાંકતા યુવકો લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. તેમાં પણ અકોટા બ્રિજ અને અટલ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. 

અકોટા બ્રિજ ઉપર થોડા સમય પહેલા જ એક યુવક અને યુવતી કારમાં જતા હતા ત્યારે યુવકે ત્યાં બેઠેલા લોકો ઉપર કાર ચડાવી દેતા એકનું મોત નિપજ્યું હતું અને બે થી ત્રણ જણાને ઇજા થઈ હતી. આ ઉપરાંત અગાઉ પણ વાહનો પલટી જવાના તેમજ લોકોના જીવ જવાના બનાવો અહીં બનેલા છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય