Alibaba AI Model: ચીનની ટેક કંપની અલીબાબાએ આજે (બુધવારે) પોતાનું એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલનું નામ Qwen 2.5 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ આપ્યું છે. આ મોડલ આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલા DeepSeek V3 મોડલ કરતાં પણ આગળ નીકળી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
AI મોડલ લોન્ચ કરવાનો ટાઇમિંગ