22 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
22 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીAIના કારણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો, 20 ટકા જોબ ઘટી

AIના કારણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો, 20 ટકા જોબ ઘટી



AI Affecting Job: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ જોરશોરમાં થઈ રહ્યો છે. જો કે, જેટલા ફાયદા છે, તેટલાં જ ગેરફાયદા પણ છે. AIના કારણે ઘણાં લોકોની નોકરી જતી રહી છે. ઘણી કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે, તો કેટલીક કંપનીઓમાં હવે નોકરીની વેકેન્સી જ નથી આવતી. ChatGPT અને DALL-E 2ના કારણે હવે આ માનવીની જગ્યા લઈ લીધી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય