28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
28 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાબ્રેકઅપ થતાં જુના બોયફ્રેન્ડે કહ્યું, તારી મેટર પતાવી દેવી છે, એકલી મળીશ...

બ્રેકઅપ થતાં જુના બોયફ્રેન્ડે કહ્યું, તારી મેટર પતાવી દેવી છે, એકલી મળીશ તો મારી નાખીશ



Vadodara : વડોદરાની એક યુવતી સાથે બ્રેકઅપ થતા રોષે ભરાયેલા બોયફ્રેન્ડ દ્વારા હેરાનગતિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. 

યુવતીએ કહ્યું છે કે, સમા કૈલાશપતિ મહાદેવ વિસ્તારમાં રહેતા અમિત પંડ્યા સાથે મારે પ્રેમ સંબંધ થયો હતો અને લગ્ન પણ કરવાના હતા. પરંતુ અંગત કારણોસર બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ મારે બીજા એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો છે અને અમે બંને લગ્ન પણ કરવાના છીએ. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય