ફોલ્ડર અને સુપરવાઇઝરની ધરપકડ બાદ
ઘ-૫ સર્કલ પાસે ફાસ્ટફૂડની લારીનું દબાણ નહીં હટાવવા માટે વચેટીયા મારફતે લાંચ માંગવામાં આવી હતી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ઘ-૫ સર્કલ પાસે ફાસ્ટ ફૂડની લારીનું દબાણ
નહીં હટાવવા માટે ૫૦૦ રૃપિયાની લાંચ લેવા મામલે કોર્પોરેશનની દબાણ શાખાના
સુપરવાઇઝર અને તેના ફોલ્ડરની ધરપકડ બાદ હવે એસીબીએ દબાણ શાખાના દસેક જેટલા અધિકારી